BHAJAN

CHHODI MAT JA MANE EKALI – BHAJAN

CHHODI MAT JA MANE EKALI – BHAJAN LYRICS GUJARATI


છોડી મત જા મને એકલી વણઝારા – ભજન સંતવાણી

રચનાઃ કાજી મમદશા


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃનારાયણ સ્વામી


છોડી મત જા મને એકલી વણઝારા,

જીયો વણઝારા જીયો ….

મેળી મત જા પરદેશમાં વણઝારા,

જીયો વણઝારા જીયો ….


સોનું જાણીને તારો સંગ કર્યો વણઝારા,

મારે કર્મે નિકળા કથીર રે,વણઝારા ….. જીયો વણઝારા ….


ડુંગર ઉપર એક દેરડી વણઝારા હો,

ચડી જોવું તારી વાટ રે વણઝારા ….. જીયો વણઝારા ….


કાયા કાચની પાતળી પુતળી વણઝારા હો,

એને ફુટતાં નહીં લાગે વાર રે વણઝારા ….. જીયો વણઝારા ….


દુધે ભરી તલાવડી વણઝારા હો,

મારો સાયબો મોતીડાંની પાળ રે વણઝારા …… જીયો વણઝારા …


હંસલો જાણી તને સેવિયો રે વણઝારા હો,

મારે કર્મે નિકળ્યો કાગ રે વણઝારા …. જીયો વણઝારા …


કાજી મમદશાની વિનંતી રે વણઝારા હો,

એ જીવડાં રહી જા આજની રાતની રાત રે વણઝારા ….. જીયો વણઝારા ….


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


SANTVANI DHAM ,SANTVANI BHAJAN IN GUJARATI

APARAM PAR PRABHU – અપરમ પાર પ્રભુ અવગુણ


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago