Categories: GARBA

CHOKHALIYALI CHUNDADI MA GARBE…

GARBA LYRICS

GARBO-08

CHOKHALIYALI CHUNDADI MA GARBE RAMAVA…..

માતાજીનાં ગરબા

સંતવાણી ધામ

ચોખલિયાળી ચુંદડી, મા ગરબે ઘુમવા…….

ચોખલિયાળી ચુંદડી, મા ગરબે ઘુમવા આવો ને,
રંગ રઢિયાળી રાત, મા ગરબે ઘુમવા આવો ને….(1)
સોળે શણગાર સોહે,
માડીમાં મન મારું મોહે,
અનંતની ઓઢી ઓઢણી, મા ગરબે રમવા આવો ને,
ચોખલિયાળી ચુંદડી, મા ગરબે ઘુમવા આવો ને,
રંગ રઢિયાળી રાત, મા ગરબે ઘુમવા આવો ને….(2)
ગગન ગોખે ગરબે ઘુમે તારલિયું રળિયાત,
સંગે શોભે નાથ સુધાકર,
પુનમ કેરી રાતે, મા ગરબે રમવા આવો ને,
ચોખલિયાળી ચુંદડી, મા ગરબે ઘુમવા આવો ને,
રંગ રઢિયાળી રાત, મા ગરબે ઘુમવા આવો ને….(3)
ચોરે ને ચૌટે મા નાં કંકુ વેરાયા,
ગોખે ગોખે જ્યોતિ ઝબકે છાંટણા છંટાયા,
અનંતની ઓઢી ઓઢણી, મા ગરબે રમવા આવો ને,
તાળી કેરા તાલે, મા ગરબે ઘુમવા આવો ને,
રંગ રઢિયાળી રાત, મા ગરબે ઘુમવા આવો ને…. (4)
ચોખલિયાળી ચુંદડી, મા ગરબે ઘુમવા આવો ને,

રંગ રઢિયાળી રાત, મા ગરબે ઘુમવા આવો ને….

SANTVANI DHAM,GUJARATI GARBA,

સુંદર ગરબા ગીતો,ગુજરાતના ગરબાઓ

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago