CHORI CHORI MAKHAN… – BHAJANA-SANTVANI
ચોરી ચોરી માખન ખાઇ ગયો રે….. ગુજરાતી સંતવાણી ભજન
ચોરી ચોરી માખન ખાઇ ગયો રે..પેલો છોરો ગોવાળીયો.
મૈને ઉસે પુછા કી નામ તેરા કયા હે,
કિશન કનૈયા બતાઇ ગયો રે…પેલો છોરો ગોવાળીયો…
મૈને ઉસે પુછા કી ગાંવ તેરા કયા હૈ,
ગોકુલ મથુરા બતાય ગયો રે…પેલો છોરો ગોવાળીયો…
મૈને ઉસે પુછા કી કામ તેરા કયા હૈ,
ગૈયા ચરાના બતાઇ ગયો રે….પેલો છોરો ગોવાળીયો…
મૈને ઉસે પુછા કી મા-બાપ તેરે કૌન હૈ,
દેવકી વાસુદેવ બતાઇ ગયો રે….પેલો છોરો ગોવાળીયો….
મૈને ઉસે પુછા કી પ્યારી તેરી કૌન હૈ,
રાધા રાનીજી બતાઇ ગયો રે….પેલો છોરો ગોવાળીયો…..