Categories: BHAJANSANTVANI

DEKH LE SHUN MANDAL KI

DEKH LE SHUN MANDAL KI MAJA…. GUJARATI BHAJAN LYRICS



ગુજરાતી ભજન -સંતવાણી ગુજરાતી

દેખ લે શુન મંડલ કી મજા…….


CLICK TO DOWNLOAD MP3 FILE


અનહદ ડંકા બજા,દેખ લે શુન મંડલ કી મજા…ટેક


ઝીણી ઝીણી નોબત વાગે,ગડુડુડુ નાદ ગગનમાં ગાજે,

પંચ રંગ પર પ્રસિદ્ધ ફરકે,સત નામ કી ધજા….દેખ લે શુન (1)


વીણા વાગે શંખ શરણાઇ,તાલ મૃદંગ ભેરી સુખદયી,

ઔર નાદ કછુ કહ્યો ન જાવે,ઔસૈ સાધન સજા…દેખ લે શુન (2)


વિના વાદળ વીજ કરે ચમકારા,વરસત મેઘ સુધારસ ધારા,

કોટા ન કોટી રવિ ઉજીયાળા,ગગન રહી સબ ગજા…દેખ લે શુન(3)


જે સુખ મુખ સે કહ્યો ન જાવે,નિરખે સોઇ પરમપદ પાવે,

જીવ શિવ એક હી હો જાવે,છોટમ તુચ્છ સબ તજ્યા….દેખ લે શુન (4)


ગુજરાતી સંતવાણી ભજન,SANTVANI DHAM,BHAJAN LYRICS PDF

GUJARATI GAZAL SONG – HAM TO ASHIK


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago