Categories: BHAJANSANTVANI

DHANI ME TO DHARYA RE NAKALANGI

DHANI ME TO DHARYA RE NAKALANGI NATH NE…

BHAJAN LYRICS GUJARATI-DHANI ME TO DHARYA RE NAKALANGI NATH NE…

ગુજરાતી ભજન બ્લૉગ-સંતવાણી ભજન

ધણી મેં તો ધાર્યા રે નકલંગી નાથને….

CLICK TO :GHADVAIYA MARE THAKORJI NATHI THAVU… – ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…..

ધણી મેં તો ધાર્યા રે નકલંગી નાથને,
અવર કોઇનો આવે નહીં ઇતબાર ….ટેક
દિલની દરશાવું રે સુણી લેજો શામળા,
રુદિયામાં રોવું દિન ને રાત….ઘણી મેં તો ધાર્યા…(1)
આદીનો નાતો રે નવો નથી નાથજી,
ખુટલ અમારો ખોટો કરે છે ખેદ….ધણી મેં તો ધાર્યા….(2)
મળી છે નિશાની રે રામા તારા નામની,
લાગી એમાં સુરત અખંડ એકતાર…ધણી મેં તો ધાર્યા…(3)
શબ્દ સ્વરૂપે રે સંદેશો અમે ઝીલતા,
હવે જોયું નજરે પ્રત્યક્ષ પ્રમાણ….ધણી મેં તો ધાર્યા…(4)
અલખના અજવાળે રે આનંદ ઘણો અંગમાં,
વારે વારે શું કરું વાલમ વાત…ધણી મેં તો ધાર્યા….(5)
દાસ ‘બળદેવ’ કહે છે રે દિલડું નથી ડોલતું ,
ધણી તમારું નિશ્ચે થયું છે નામ રે….ધણી મેં તો ધાર્યા…(6)

SANTVANI DHAM,BHAJAN SANTVANI,ગુજરાતી ભજનોનો સંગ્રહ

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago