BHAJAN

DHANY DHANY BHAGY MERA

DHANY DHANY BHAGY MERA

SANTVANI BHAJAN GUJARATI-DHANY DHANY BHAGY MERA…..

સંતવાણી ભજન-ભજન સંગ્રહ ગુજરાતી

ધન્ય ધન્ય ભાગ્ય મેરા…..DHANY DHANY BHAGY MERA

CLICK TO BHJAN LYRICS – YASHOMATI MAIYA SE BOLE NANDLALA – (યશોમતિ મૈયા સે બોલે નંદલાલા)

ધન્ય ધન્ય ભાગ્ય મેરા બન આયા,
સદગુરૂ સાહેબ કો મેં પાયા….ધન્ય ધન્ય ભાગ્ય…(1)
મેં અજ્ઞાન અંધેંરે મેં ભટકું,
ભવિ કા રે ભુલાયા,
સદગુરૂ સાહેબ આન મિલે તો,
જ્ઞાનદીપ પ્રગટાયા….ધન્ય ધન્ય ભાગ્ય…(2)
મન વચન તન ધન સભી,
મયને સદગુરૂ ચરણ ધરાયા,
સદગુરૂ સાહેબ રાજ ભયે તો,
મેરી બાય પકડ અપનાયા…ધન્ય ધન્ય ભાગ્ય…(3)
સદગુરૂને જબ સાન બતાઇ,
અંતર ધ્યાન લગાયા,
આપા બિસર કર આપ મેં દેખા,
અલખ પુરૂષ ઓલખાયા….ધન્ય ધન્ય ભાગ્ય…(4)
ભયા પ્રકાશ ઔર હુઆ ઉજાલા,
અગમ સમજ મેં આયા,
ધ્યાન લગાયા દરશન પાયા,
ઘટ મેં અલખ લગાયા….ધન્ય ધન્ય ભાગ્ય…(5)
ભાગ્ય બન આયા જ્ઞાન કમાયા,
હર ઘટ સત દરશાયા,
દાસ સત્તાર કૃપા સદગુરૂ કી,
અનુભવ આનંદ આયા….ધન્ય ધન્ય ભાગ્ય…(6)

SANTVANI BHAJAN GUJARATI,ભજન ગીતોની બુક ગુજરાતી,

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago