DHAR LE GURU KA DHYAN -BHAJAN

DHAR LE GURU KA DHYAN…

BHAJAN GEET

BHAJAN:209-DHAR LE GURU KA

ભજનની દુનિયા

ગુજરાતી ભજનો-ધર લે ગુરુનું ધ્યાન……
ધર લે ગુરુ કા ધ્યાન અરે મન,
હે…ધર લે ગુરુ કા ધ્યાન,
સદગુરુ દેવ દયાળુ દાતા,
આપે આતમ જ્ઞાન….અરે મન ધર લે….(1)
ગુરુ ગંગા ગુરુ ગોમતી જાનો,
ગુરુ સરસ્વતી કે સમાન,
અડસઠ તીરથ ગુરુ ચરન મેં,
કહેના મેરા માન…..અરે મન ધર લે……(2)
ગુરુ બિન ગેબ કા ભેદ ન પાવે,
ખોલ જરા તુ કાન,
ગોવિંદ રૂપ ગુરૂજી કો જાનો,
સમજ સમજ નાદાન….અરે મન ધર લે…(3)
સદગુરૂ શબ્દ શ્રવણ કર મુરખ,
છોડી દે માન ગુમાન,
દાસ સત્તાર કહે કર જોડી,
હોવત જટ કલ્યાણ…અરે મન ધર લે…(4)
ધર લે ગુરુ કા ધ્યાન અરે મન,
ધર લે ગુરુ કા ધ્યાન,
સદગુરુ દેવ દયાળુ દાતા,
આપે આતમ જ્ઞાન….અરે મન ધર લે….
SANTVANI DHAM ,BHAJAN NI RASVANI

 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago