Categories: BHAJANSANTVANI

DHARA UPAR AGADH DHARA

DHARA UPAR AGADH-SANTVANI BHAJAN

BHAJAN:207-DHARA UPAR AGADH DHARA…

સંતવાણી ભજન-ગુજરાતી ભજન વેબસાઇટ

ધરા ઉપર અગાધ ધરા…..DHARA UPAR AGADH

RANAJI NE KAHEJO FARI ZER…. – રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે……

ધરાઉપર અગાધ ધરા, હરા નરા રૂપ ધરા,.
અમરા નમરા કંધ ભ્રમરા અમીરા
કરાં ખેમ ગેમ હરા કામના વિનાશ કારા,
ભરા ભરા કિત ભરા બુધિરા ગંભીરા
સાગરા રાગરા લેત નાગરા શ્રૃગાર સારા,
આગરા ત્યાગરા ચિન્હ ભાગરા અથાહ
જાગરા અંબરા વેણ બાગરા સુબાહ
ડમ્મરા ભ્રમ્મરા ફરા દેખ ભેખ આડંબરા
થથરા અથરા ડરાકારા કાલ દીક,
જરાજીત જામ જરા અજરા હળાળ જરા
જરા તરા અંગ પરા નાજરા નજીક
વરાદેવ સતી વારા શેખરા સરીત વરા
પરા વરા જોગેશરા ઉચ્ચકા અપાર
શીશ નીર ગંગ મુની બ્રહ્મ અનુસરા,
સિધેસરા દેવ ખરા ઉધારા સંસાર

SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS

 

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago