SANTVANI

DHARAM JILO KATHIYANI – SATI TORAL

DHARAM JILO KATHIYANI

BHAJAN LYRICS IN GUJARATI-DHARAM JILO KATHIYANI

KIRTAN – KEM BHULAY NAM BHAGWAN NU RE – (કેમ ભુલાય નામ ભગવાનનું રે….)

સંતવાણી-ભજન ગીતનો સંગ્રહ

DHARAM JILO TORAL KATHIYANI…..ધરમ જીલો કાઠીયાણી…..

તારી જુગ જુગમાં રેવે રે ભલાયું,મહારાણી તોરલ,
ધરમ જીલો કાઠીયાણી રે…ટેક
કૈલાસથી ભોળોનાથ પધાર્યા એને સંગમાં પાર્વતી આવ્યા,
અસલ જુગનો પાટ મંડાણો ત્યારે,નામ પાડ્યું છે નિજારી…
મહારાણી તોરલ,ધરમ જીલો કાઠીયાણી રે…(1)
અયોદ્યા નગરીથી હરીશ્ચંદ્ર પધાર્યા એને સંગમાં તારામતી આવ્યા,
સતને ખાતર ત્રણે વેચાણાને ભરીયા નીચ ઘર પાણી…
મહારાણી તોરલ,ધરમ જીલો કાઠીયાણી રે…(2)
મેવાડ દેશથી માલદે પધાર્યા એને સંગે રૂપાદે આવ્યા,
જાડેજા ઘરે પાટ મંડાણો ત્યારે,થાળીમાં રોપી ફુલવાડી…
મહારાણી તોરલ,ધરમ જીલો કાઠીયાણી રે…(3)
બિલખા નગરીથી શગાળશા પધાર્યા એની સંગમાં ચંગાવતી આવ્યા,
સતને ખાતર ચેલૈયો વરોધ્યોને નૈનોમાં નાયા નીર પાણી…
મહારાણી તોરલ,ધરમ જીલો કાઠીયાણી રે…(4)
જાડેજા ઘરે સતી તોરલ બોલ્યા,આ છે સતની વાણી,
સાઘુ સંતોની સેવા કરે એ હોય અમરાપુર વાસી,
મહારાણી તોરલ,ધરમ જીલો કાઠીયાણી રે…

SANTVANI DHAM , BHAJAN GEET LYRICS

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago