SANTVANI

DHARYO ME TO -ધાર્યો મેં તો ધુન ધણી પીર

DHARYO ME TO DHUN DHANI PIR ….. SANTVANI BHAJAN


 

ધાર્યો મેં તો ધુન ધણી પીર રામ – ગુજરાતી સંતવાણી

રચનાઃ દાસ વિઠ્ઠલ


DHARYO ME TO – આ ભજન  રામદેવ પીરનાં જીવન પર રચાયેલાં છે.જેમાં ભગવાન કૃષ્ણએ રાજા અજમલજીનાં વચને બંધાયને પોકરણમાં અવતાર લીધો.તે સમયે તેમને પુરેલાં પરચાઓની વાત આ ભજનમાં કરવામાં આવી છે.


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃ શ્રી કાનદાસ બાપુ


ધાર્યો મેં તો ધુન ધણી પીર રામ,

જેના પોકરણ ગઢમાં ધામ …. ટેક

દાદ રણસી પિતા અજમલજી,

માતા મિનળદે નામં,

વિરમદેના વીર રણુજે,

કર્યું ધરમનું ધામ …. ધાર્યો મેં તો ….


દેનું ભેગા ધણી આવ્યા,

છોગાળો ઘનશ્યામ,

પારણીયામાં આવીને પોઢ્યા,

વિરમદે ભેગા રામ … ધાર્યો મેં તો ….


કંકુ પગલા પીરના જોવા,

આવે જગથી તમામ,

સોગઠે રમતાં સાદ સુણી,

કર્યા વણિકના કામ …. ધાર્યો મેં તો ….


એક લાખને એંસી હજારા,

પીર આવ્યા ઇસ્લામ,

હાથ લંબાવ્યો ગાવ હજારો,

એને પીર જોવે તમામ … ધાર્યો મેં તો ….


અમર ઘોડે કરી અસ્વારી,

સીધાવ્યા સ્વધામ,

વિઠ્ઠલ કહે નકળંકી પીરનો,

નેતલ રે જો નામ …. ધાર્યો મેં તો …..


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


SANTVANI BHAJAN IN GUJARATI ,BEST GUJARATI BHAJAN LYRICS

NAM BATA DE PANIHARI-નામ બતા દે પનિહારી


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago