Categories: DHOON

DHOON GUJARATI – RAM RATAN SANJ

DHOON GUJARATI – RAM RATAN SANJ SAVARE…(ધુન – રામ રટણ સાંજ સવારે )

ગુજરાતી ધુન -રામ રટણ સાંજ સવારે….. DHOON GUJARATI – RAM RATAN

રામ રટણ સાંજ સવારે,બીક પછી કોની અમારે,
પ્રભુ ભજન સાંજ સવારે,બીક પછી કોની અમારે…
દુનિયા દો રંગી વ્હાલા ,આજ અને કાલે શું?
અંતે એકલા જવાનું ,માયાને મુડી શું?
રામ રટણ સાંજ સવારે,બીક પછી કોની અમારે….
રામ રટણ મહિમાથી ,સઘળો સંસાર છે,
દુઃખમાં ને સુખમાં મારે,એક જ આધાર છે,
રામ રટણ સાંજ સવારે ,બીક પછી કોની અમારે…
રામ રટણ સાંજ સવારે,બીક પછી કોની અમારે,
પ્રભુ ભજન સાંજ સવારે,બીક પછી કોની અમારે…

 

SANTVANI DHAM,GUJARATI DHOON LYRICS,સંતવાણી ધુન,રામની ધુન

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago