ધુન ધણી ધાર્યો પીરા તારો પ્રગટ પરચો ભાળ્યો,
ઓ પરબવાળા પીર બાદશાહ ધુન ધણી મેં ધાર્યો …. ટેક
અપ નવ સુજેને પથ્થરા પુંજે, આંખડીયે અંધારા,
આતમ જ્યોતુ અળગી કરીને,દિવલડા શીદ બાળો …. ઓ પરબ વાળા…
ધોરાજીમાં બાવે ધુમ મચાવી,ને ખુબ દેખાડ્યો ડારો,
અઢાર વરણને એકજ પ્યાલે,નુરીજન નઝરે ભાળ્યો …. ઓ પરબ વાળા ….
નકલંક રીપ તો નામ છે ગોરાનું,ખેલ ખેલાવ્યો ચોધારો,
આંધળી દુનિયા દેખે નહી,પીરે ડગલો પેર્યો કાળો … ઓ પરબવાળા …
ગંગેવ દાસી ચરણોની પ્યાસી,નૂર મેં નૂર મિલાયો,
મેર કરી મારે મોલે પધારો,હેતે હરીગુણ ગાયો … ઓ પરબ વાળા …
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…