આ ભજનને અંહીથી સાંભળો.
સ્વરઃ ઓસમાન મીર
ધુણી રે ધખાવી બેલી અમે તારા નામની,
અમે તારા નામની,અલખના રે નામની … ટેક
ભુલો રે પડ્યો રે હંસો,
આંગણે ઊડીને આવ્યો,
તન મનથી તરછોડાયો,
મારગ મારગ અથડાયો,
ગમનાં પડે રે તેને ,
ઠાકરનાં રે ધામની …. ધુણી રે ધખાવી ….
કોને રે કાજે જીવડાં,
ઝંખના તને આ જાગી,
કોની રે વાટું જોતા,
ભવની આ ભાવટ ભાંગી,
તરસ્યું લાગી જીવને,
ભક્તિનાં જામની ….. ધુણી રે ધખાવી ….
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
SUKH MA VISARU TANE – સુખમાં વિસરૂ તને,દુઃખમાં યાદ
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…