Categories: GEETLOK GEET

DIKRO MARO LADAKVAYO – GUJARATI LOKGEET

GUJARATI LOKGEET

LOKGEET-05

DIKRO MARO LADAKVAYO….

લોકગીત

દિકરો મારો લાડકવાયો……

દિકરો મારો લાડકવાયો દેવનો દિધેલ છે,
વાયરા જરા ધીરા વાજો, એ નીંદમાં પોઢેલ છે….દિકરો મારો (1)
રમશું દડે કાલ સવારે , જઇ નદીને તીર,
કાળવી ગાયના દુધની પછી,રાધંશું નીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી,આંબલી રાખેલ છે….દિકરો મારો (2)
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠાં બોર,
છાંયડા ઓઢી ઝૂલશું ઘડી,થાશે જ્યા બપોર,
સીમ વચાળે વડલા ડાળે હિંચકો બાંધેલ છે….દિકરો મારો (3)
ફૂલની સુંગધ ફૂલનો પવન, ફૂલનાં જેવો સ્મિત,
લાગણી તારી લાગતી જાણે,ગાય છે ફૂલો ગીત,
આમ તો તારી આજુબાજુ કાંટા ઉગેલ છે….દિકરો મારો (4)
હાલક-ડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે,રાજકુમારી કો ક,
રમતાં રમતાં હમણાં એ તે ,આંખડી મીચેંલ છે…દિકરો મારો (5)
દિકરો મારો લાડકવાયો દેવનો દિધેલ છે,

વાયરા જરા ધીરા વાજો, એ નીંદમાં પોઢેલ છે….દિકરો મારો

GUJARATI SANTVANI BHAJAN,GUJARATI LOKGEET

SANTVANI DHAM

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago