AARATI

DIVADA ZAG MAG THAY -દિવડા ઝગ મગ થાય

DIVADA ZAG MAG THAY-GUJARATI AARATI LYRICS

માતાજીની આરતી – દિવડા ઝગ મગ થાય – DIVADA ZAG MAG THAY


આ આરતીને સાંભળો અંહીથી….

સ્વરઃકિર્તીદાન ગઢવી (KIRTIDAN GADHAVI)

આરતીની લંબાઇઃ6.27 મિનિટ


અંહિ સરસ માતાજી આરતી એમ.પી 3 અને લિરીક્સનાં રૂપમાં રજુ કરવામાં આવી છે,આ આરતી આંમ તો અંહિ આવડમાંની છે,પણ તમે આવડમાંની જગ્યાએ કોઇ પણ બીજા માતાજીનું નામ મુકી શકો છો.જેમકે ઉદાહરણ રૂપ આવડમાંની જગ્યા એ ચામુંડમાં,બહુચરમાં,શક્તિમાં વગેરે વગેરે.તમે જે માતાજીનું નામ આરતીમાં ગાવ તે માતાજીની આરતી બની જાય. તો અવશ્ય આ આરતી સાભળો ગાઓ અને આ પોસ્ટ તમે બીજા મિત્રોને શેર કરો……


દિવડા ઝગમગ ઝગમગ થાય,

આરતી આવડમા ની થાય ,

આરતી જગદંબાની થાય,

દિવડા ઝગમગ ઝગમગ થાય…

આરતી મારી માત ભવાનીની થાય,

આરતી મારી જગદંબાની થાય,

દિવડા ઝગમગ ઝગમગ થાય ……

માતાજી જળ જમનાની જારી ભરી લાવ્યાં,

એને તમે આચમન કરો શુભ થાય,

માડી તમે આચમન કરો શુભ થાય,

દિવડા ઝગમગ ઝગમગ થાય…

આરતી આવડમા ની થાય ,

દિવડા ઝગમગ ઝગમગ થાય…

માતાજી અમે લાવ્યાં ફુલડાનો હાર,

માતાજી એને પહેરો તો આનંદ થાય.

માડી એને પહેરો તો આનંદ થાય,

દિવડા ઝગમગ ઝગમગ થાય…

આરતી આવડમા ની થાય ,

દિવડા ઝગમગ ઝગમગ થાય…

માતાજી અમે ભાવેથી ભેળિયો લાવ્યાં,

માતાજી એને ઓઢો તો આનંદ થાય,

માડી એને ઓઢો તો આનંદ થાય.

દિવડા ઝગમગ ઝગમગ થાય…

આરતી આવડમા ની થાય ,

દિવડા ઝગમગ ઝગમગ થાય…

માતાજી અમે લાવ્યાં ચુંદડીની જોડ,

માતાજી એને ઓઢો તો આનંદ થાય,

માડી એને ઓઢો તો આનંદ થાય.

દિવડા ઝગમગ ઝગમગ થાય…

આરતી આવડમા ની થાય ,

દિવડા ઝગમગ ઝગમગ થાય…


આ આરતીને અંહિથી ડાઉનલૉડ કરો…

MP3 FILE :7.43 MB

CLICK HERE TO DOWNLOAD


GUJARATI AARATI LYRICS,SANTVANI DHAM

AARATI SHLOK – આરતી પછી ગવાતો શ્લોક


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago