Categories: BHAJANSANTVANI

DUKHIYA GARIBO NI SEVA-BHAJAN LYRICS

DUKHIYA GARIBO NI SEVA……SANTVANI BHAJAN


ભજન…..દુઃખિયા ગરીબોની સેવા કરૂં છું….

રચનાઃ વિઠ્ઠલદાસ


CLICK TO DOWNLOAD MP3

દુઃખિયા ગરીબોની સેવા કરું છું,

કાવડ ખભે લઇને વિચરું છું…દુઃખિયા ગરીબો (1)
સામા મળે જો કોઇ સંત પ્રેમી,
સતસંગ કરીને મનડું ભરું છું…દુઃખિયા ગરીબો (2)
નમું છું નમું છું હું હેતે હરીને,
એ હ્રદય કમળમાં હું દર્શન કરું છું…દુઃખિયા ગરીબો (3)
નથી તૃષ્ણા રહી મુજ મનમાં,
સદગુરૂજીનો સમરણ કરું છું…દુઃખિયા ગરીબો (4)
માનવીઓને સદમાર્ગે વાળવા,
એ સત્ય ધરમનો ઉપદેશ કરું છું…દુઃખિયા ગરીબો (5)
અન્નજળ આપવા રણમાં ગરીબોને ,
એ લાલીયા મોતીયાને હુકમ કરું છું…દુઃખિયા ગરીબો (6)
સમસ્થ સંતોની સાથે રહીને,
ષડરીપુઓની સામે લડું છું…દુઃખિયા ગરીબો (7)
મેકરણ ચરણે બોલ્યા વિઠ્ઠલદાસ,
એ તમારા દર્શન કાજે મરું છું ….દુઃખિયા ગરીબો (8)
દુઃખિયા ગરીબોની સેવા કરું છું,

કાવડ ખભે લઇને વિચરું છું…દુઃખિયા ગરીબો


SAN MA EK SAMAN GURUJI – BHAJAN


SANTVANI DHAM ,GUJARATI BHAJAN LYRICS


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago