GUJARATI DHOON LYRICS
DHOON:31
DWARIKA NO NATH MARO RAJA ……
ગુજરાતી સત્સંગ ધુન
કિર્તન ધુન ગીત
દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે….
દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે ….
તમે મને માયા લગાડી મારા વાલા,
એણે મને માયા લગાડી રે ….
ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે ….
માખણનો ચોર મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે ….
દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે…..
સુદામાનો મિત્ર મારો દ્વારીકાનો નાથ છે,
એણે મને માયા લગાડી રે ….
રાધા શ્યામ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે ….
મીરાનો માધવ ગિરીધર ગોપાલ છે,
એણે મને માયા લગાડી રે ….
દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે…..
શબરીનો રામ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે …
માખણનો ચોર મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે ….
દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે…..
સંતવાણી ધામ – ધુન,ભજન – ધુન