Categories: BHAJANSANTVANI

DYO VARADAN MUZE BHAKTI KA – BHAJAN

DYO VARADAN MUZE BHAKTI KA……. SANTVANI BHAJAN


દયો વરદાન મુઝે ભક્તિ કા – લોકપ્રિય ભજન

રચનાઃ રામજી લાલ



દયો વરદાન મુઝે ભક્તિ કા જાગો શંકર બમ લહરી,

અન્ન ધન કા ભંડાર ખોલ દયો,સેવા કરા માલિક થારી.
અંગ ભભૂતિ લલાટ ચંદ્રમા,મુણ્ડીયન કી માલા પહરી,
બાસુકી નાગ ગલેં મેં  ટુલે શીશ જટા ગંગા બહરી.
ગાંજા સુલ્ફા ભાંગ ધતુરા,નશા કરે શંકર જહરી,
અમલ તમાખૂ ભાંગ છુંતરા,પ્યાય રહી ગૌરી પ્યારી.
ભક્તિ સે વરદાન લે લિયો,તપસ્યા જાય કરી ગહરી,
ભસ્મી કડો દિયો દાને  ન શિવ કે ગલે હુયો બૈરી,
આગે શંકર લેર દાનો દેણ લાગ્યા ખણ્ડ મેં ફેરી,
ગિરિજા રૂપ ધર્યો વિષ્ણુ ન દાને કી કરદી ઢેરી.
દસ શીશ રાવણ કે બક્શ્યા,બીસ ભુજા હસ્તી ગહરી,
વિજયે કા વરદાન પાયકે,રામ પરણી સીતા હરી.
કાશી ચેલા શિવ શંકર કા,પાર કરો ઇનકી ફેરી,
પલક ઉઘાડો અંતરયામી સુમરણ કા પાસા ગેરી.
ઝિલલ ઝિલલ વાલો કૂમ્હલાવે,આવન કી મત કર દેરી,
રામજી લાલ બિડદ બખાણે,સુણ ભોલા કરૂણા મેરી…

EK DIN SHVASHA TARI – SANTVANI BHAJAN


પ્રાચીન જુના ભજનો,ભજન સંગ્રહ બુક,SANTVANI DHAM


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago