Categories: PRABHATIYA

E JI HAR NE KAJE NAV MARIYE..

GUJARATI BHAJAN – SANVANI -PRABHATIYA LYRICS – 27

E JI HAR NE KAJE NAV MARIYE

E JI HAR NE KAJE NAV MARIYE,
HATHILA HARI AMANE,
MARYA PACHHI MARA NATHAJI,
DOSH CHADASHE BHAI TAMANE…..HAR NE KAJE (1)
HIRALA FUL NO HARALO,
GOVINDA GUNTHI NE LAVU RE..(2)
DEHU AMARI DAMODARA,
BANDI VAN CHHODAVO RE….HAR NE KAJE (2)
ARADHI RAJANI TO VITI GAYI,
E VITHTHALA JAGO NE VAHELA RE.(2)
MANDALIK AVI MARSHE,
RAVI UGYA PAHELA RE…HAR NE KAJE(3)
KA TO VIDHATA VERAN THAYI,
KA TO BHARANO TU ROSHE RE..(2)
KA TO MANDALIK LANCHIYO,
KA TO BHARANO TU ROSHE RE…HAR NE KAJE(4)
JE JAN JENA MAN MA VASE,
TENA THI JUDA NA RAHEVAY..(2)
NARSAIYA NA SWAMI AVAJO,
RAKHE VELANA VALI RE….HAR NE KAJE(5)
E JI HAR NE KAJE NAV MARIYE,
HATHILA HARI AMANE,
MARYA PACHHI MARA NATHAJI,

DOSH CHADASHE BHAI TAMANE…..HAR NE KAJE

DWARIKA NO NATH- દ્વારીકાનો નાથ મારો

ભજન 27- પ્રભાતી દેશી સંતવાણી

એજી હારને કાજે નવ મારીયે….


 

એજી હારને કાજે નવ મારીયે,હઠીલા હરી અમને,
માર્યા પછી મારા નાથજી,દોષ ચડશે ભઇ તમને….હારને કાજે..(1)
હિરલા ફુલોનો હારલો,ગોવિંદા ગુંથીને લાવું રે..(2)
દેહુ અમારી દામોદરા,બંદી વાન છોડાવો રે…હારને કાજે..(2)
અરધી રજની તો વીતી ગઇ,એ વિઠ્ઠલા જાગોને વહેલા રે..(2)
માંડળીક આવી મારશે,રવિ ઉગર્યા પહેલા રે…હારને કાજે(3)
કાંતો વિધાતા વેરણ થઇ,કાંતો ભરાણો તું રોષે રે..(2)
કાંતો માંડળિક લાંચીયો, કાંતો ભરાણો તું રોષે રે..હારને કાજે (4)
જે જન જેના મનમાં વસે,તેનાથી જુદા ન રહેવાય ..(2)
નરસૈયાના સ્વામી આવજો,રાખે વેણલા વાળી રે…(5)

 

એજી હારને કાજે નવ મારીયે,હઠીલા હરી અમને,

માર્યા પછી મારા નાથજી,દોષ ચડશે ભઇ તમને….હારને કાજે..

SANTVANIDHAM,DESHI SANTVANI,BHAJAN LYRICS

 

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago