Categories: BHAJANPRABHATIYA

EK CHHE HARI – PRABHATIYU -SANTVANI

EK CHHE – PRACHIN GUJARATI BHAJAN

PRABHATIYU-BHAJAN – 19-EK CHHE HARI EK CHHE HARI…

EK CHHE HARI EK CHHE HARI,
JUDO NA JANO JARI RE,
PANCHALI KARANE PAHOCHYA,
HASTINAPUR JO HARI……. HARI ..(1)
DUSHT DURYODHAN BETHO,
BHUPE SABHA BHARI RE ..(2)
EKAL SADI ODHI ANGE,
KHENCHI LEVA KHARAKHARI .……. HARI ..(2)
ZAPAT THI ENE CHIR ZALYA,
KRODH DUSHASANE KARI..(2)
BHISHMA NE GURU DRON BETHA,
MODHA HETHA JO KARI.……. HARI ..(3)
PANDAV NARI TYARE POKARI,
BAHUNAMI HAVE AVI PADI,
VAHARE THAJO VITHTHALA HAVE;
DWARIKA NA THAKAR DHANI……. HARI ..(4)
NAGNA KARAVA KHECHI NAKHE,
SATI E SADI PAR HARI ..(2)
TYA TO NAVI SADI NAVA RANG NI,
DROPADI NE ANGE DHARI..……. HARI ..(5)
CHANDRAVALI NA CHIR PURYA,
SHAMALE SNEH KARI
BHALE MALYA MAHETA NARSINH NA SVAMI,
ASHA PURI CHHE AMARI..……. HARI ..(6)

ગુજરાતી ભજન -પ્રભાતિયાં – 19-EK CHHE

એક છે હરી એક છે હરી…..

એક છે હરી એક છે હરી,
જુદો ન જોણો જરી,
પાંચાળીને કારણે પંહોચ્યાં,
હસ્તીનાપુર જો હરી….એક છે હરી… (1)
દુષ્ટ દુર્યોધન બેઠો,
ભુપે સભા ભરી રે,(2)
એકલ સાડી ઓઢી અંગે,
ખેંચી લેવા ખરેખરી ….એક છે હરી… (2)
ઝપટથી એણે ચીર ઝાલ્યાં,
ક્રોધ દુઃશાસને કરી,
ભિષ્મને ગુરૂ દ્રોણ બેઠા,
મોઢા હેઠા જો કરી…..એક છે હરી… (3)
પાંડવનારી ત્યારે પોકારી,
બહુનામી હવે આવી પડી,(2)
વહારે થાજો વિઠ્ઠલા હવે,
દ્વારીકાનાં ઠાકર ધણી….એક છે હરી… (4)
નગ્ન કરવાં ખેંચી નાખે,
સતીએ સાડી પર હરી,,(2)
ત્યાંતો નવી સાડી નવા રંગની,
દ્રોપદીને અંગે ધરી….એક છે હરી… (5)
ચન્દ્રાવતીના ચીર પુર્યા,
શામળાએ સ્નેહ કરી,(2)

ભલે મળ્યા મહેતા નરસિંહનાં સ્વામિ,

આશા પુરી કરી છે અમારી ….એક છે હરી… (6)

 

 

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago