BHAJAN

GALATI MAJAM RAT JADEJA- ગળતી માજમ રાત જાડેજા

GALATI MAJAM RAT JADEJA – JUNA BHAJAN SANTVANI


ગળતી માજમ રાત જાડેજા – જુની સંતવાણી

રચનાઃ સતિ તોરલ


ગળતી માજમ રાત જાડેજા,

લાલ રે લૂંગી ની વાળી ગાંઠડી રે…..ટેક


ગણેશ ઠાકરીયો લીધો હાથ જાડેજા,

સામે રે મંદિરીયે ખાતર દઈ વળ્યા રે…… ગળતી માજમ……


તોળી ઘોડી ને તલવાર જાડેજા,

એવી ચોથી રે તોળાદેની પાભરી રે……. ગળતી માજમ…….


તમે રે ચંપો ને અમે કેળ જાડેજા,

એક રે ક્યારામાં દોનો રોપિયા રે….. ગળતી માજમ……


તમે રે હીરા ને અમે લાલ જાડેજા,

એક ધાગા માં દોનું પરોવિયા રે…. ગળતી માજમ…..


તમે રે પાણી ને અમે પાળ જાડેજા,

એક રે ક્યારામાં દોનુ ઝૂલતા રે…… ગળતી માજમ…..


બોલ્યા ખીમડીયો કોટવાલ જાડેજા,

મારા સાધુ અમરાપુરમાં મહાલશે રે…… ગળતી માજમ……


GUJARATI BHAJAN LYRICS,SATI TORAL NA BHAJAN

RANG DE CHUNARIYA – રંગ દે ચુનરીયા


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago