Categories: PRATHANA

GANDHIJI NA AGIYAR MAHAVARTO

MAHATMA GANDHIJI – PRARTHANA LYRICS

PRARTHANA:11

SATY AHINSA CHORI NA KARAVI…

પ્રાર્થના ગીત

શાળાઓમાં ગવાતાં ગાંધીજીનાં અગિયાર મહાવ્રતો

સત્ય અંહિસા ચોરી ન કરવી …..

સત્ય,અહિંસા,ચોરી ન કરવી,
વણ જોતું નવ સંઘરવું.
બ્રહ્મચર્યને જાતે મહેનત,
કોઇ અડે નવ અભડાવું.
અભય,સ્વદેશી,સ્વાર્થ ત્યાગને,
સર્વ ધર્મ સરખા ગણવાં.
એ અગિયાર મહાવ્રત સમજી,
નમ્ર પણે દ્રઢ આચરવા.

SANTVANI DHAM,PRARTHANA SONG,સંતવાણી ધામની પ્રાર્થના,પ્રાર્થના ગીત

 

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago