Categories: BHAJANSANTVANI

GARAVA PATE PADHARO – BHAJAN LYRICS

GARAVA PATE PADHARO GANPATI-SANTVANI BHAJAN

ભજન -ગરવા પાટે પધારો ગણપતિ…..


જમા જાગરણ કુંભ સ્થપાણાં મળીયા જતિ ને સતી

ગરવા પાટે પધારો ગણપતિ

પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી

ગરવા પાટે પધારો ગણપતિ


 

નિજીયા પંથીએ મંડપ રોપ્યાધરમ ધજાયું ફરકતી

ગત ગંગા આરાધે દેવતાનરનારી એક મતિ

ગરવા પાટે પધારો ગણપતિ


વેદ ભણંતા બ્રહ્માજી આવ્યાઆવ્યાં માતા સરસ્વતી 

કૈલાસથી ભોળાનાથ પધાર્યા સાથે પાર્વતી સતી

ગરવા પાટે પધારો ગણપતી


 તેત્રીસ કોટિ દેવતા આવ્યાં આવ્યા લક્ષ્મી પતિ

બાવન વીર ને ચોસઠ જોગણી આવ્યાં છે સાથે હનુમો જતિ

ગરવા પાટે પધારો ગણપતિ


નવનાથ અને સિદ્ધ ચોરાશી આવ્યા છે ગોરખ જતિ

પોકરણથી પીર રામો પધાર્યા એ તો બાર બીજના પતિ

ગરવા પાટે પધારો ગણપતિ


 કેશવ તમને વિનવે સ્વામીમંગળકર મુરતિ

ધુપ દિપ અને ઝળ હળે જ્યોતિ ઉતારૂં આરતી

ગરવા પાટે પધારો ગણપતિ


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો…
CLICK TO DOWNLOAD

ભજન -સંતવાણી , ગણેશ વંદના , SANTVANI DHAM , SANTVANI BHAJAN,GUJARATI BHAJAN LYRICS

KHUD BANKAR BAJIGAR – ખુદ બનકર બાજીગર


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago