LOK GEET

GAYU NA GOVALIYA JAT – ગાયુના ગોવાળીયા જટ ગાયું

GAYU NA GOVALIYA JAT – ગુજરાતી લોકગીત

ગાયુનાં એ ગોવાળીયા તમે ગાયુ – GUJARATI LOK GEET LYRICS


આ લોકગીત અંહિથી સાંભળો….

સ્વરઃ કિર્તીદાન ગઢવી (KIRTIDAN GADHAVI)

LOK GEET LENGTH : 11.19 MINITE


અંહિ આપણી ગુજરાતીની સંસ્કૃતિ એક ઉમદા કોમ માલધારી સાથે જોડાયેલ એક સુંદર લોકગીતની રજુઆત કરવામાં આવી છે.આ લોકગીતમાં ગાય માતાનાં મહત્વને ઉજાગર કરવામાં આવિયું છે.આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવેલો છે,ત્યારે તે ગાય માતાની મહત્વત્તાને બિરદાવતું આ લોકગીત છે.


ગાયુના ગોવાળિયા જટ ગાયુ લઇને  આવજો,

એના વાછરડું ભાંભરેને વલખા મારે રે,

ભડવાડીયા જટ ગાયુ લઇને આવજો ….. ટેક

ગાયુનાં દુજાણે નેહડે દીવા રે ઝબુકતા,

ઇ રે ગાયુને  ભુખી લઇને આવુ તો,

ભડવાડણ મુને ઠાકર ઠપકો દેશે રે …..

ગાયુના ગોવાળિયા જટ ગાયુ લઇને  આવજો….

ગોરલ રે ગાવડીના દુધ અમે તાહળીયું માં પીધાં,

એના  રે વાછરું ને ભુખ્યાં રાખું તો .

ભડવાડણ મુને ઠાકર ઠપકો દેશે રે …..

ગાયુના ગોવાળિયા જટ ગાયુ લઇને  આવજો….

 


અંહિથી આ લોકગીતને ડાઉનલૉડ કરો…

MP3 FILE : 15.5 MB

CLICK HERE TO DOWNLOAD


SANTVANI DHAM,GUJARATI LOK GEET LYRICS AND MP3

GUJARATI LOK GEET – VENT BHARI NE


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago