GEBI GANAPATI AVYA RE,
AAJ MARE GEBI GANAPATI AVYA ……HA….
VANI VICHARI VACHAN SHODHI LAYA,
SANT SANGATHE DARSHAYA…AAJ MARE GEBI (1)
GANAPATI SWAMI KEVAL NAMI,
NAHI KOI JANANI KA JAYA …HA…
UNAKA DHYAN DHARU AB KAISA,
RANG RUPO NAHI CHHAYA…….AAJ MARE GEBI (2)
AGAM NIGAM NI PERE NIRAKHYA,
LAI LAKSHAN OLAKHAYA,
MURAT TARI MANOHAR MURTI,
SADBUDDHI THI SAMAJAYA RE…….AAJ MERE GEBI (3)
CHAUD LOK MA VACHAN RAME CHHE,
SANTE BAHU SAMAJAYA,
ATAL ASAN STHIR KARI RAKHO,
SHEJE SMARAN PAYA RE …….AAJ MERE GEBI (4)
GARIB DAS GURU PURA MALIYA,
SHUNYA SHIKHAR MA SAMAYA,
‘MANSOORIYA’ SHABD PAR LIPATYA
ANAND MANGAL GAYA RE……AAJ MERE GEBI (5)
ગેબી ગણપતિ આવ્યા રે,આજ મારે ગેબી ગણપતિ આવ્યા હા…….
વાણી વિચારી વચન શોધી લાયા,સંત સંગાથે દર્શાયા રે…..આજ મારે ગેબી (1)
ગણપતિ સ્વામી કેવળ નામી,નહિં કોઇ જનની કા જાયા હા………
ઉનકા ધ્યાન ધરૂ અબ કૈસા રંગરૂપ નહિ છાયારે…..આજ મારે ગેબી (2)
અગમ નિગમની પેરે નિરખ્યા,લઇ લક્ષણ ઓળખાયા,
મૂરત તારી મનોહર મૂર્તિ,સદબુદ્ધિથી સમજાયા રે…..આજ મારે ગેબી (3)
ચૌદ લોકમાં વચન રમે છે, સંતે બહુ સમજાયા,
અટલ આસન સ્થિર કરી રાખો,સ્હેજે સ્મરણ પાયા રે…..આજ મારે ગેબી (4)
ગરીબ દાસ ગુરૂ પુરા રે મળિયા,શૂન્ય શિખરમાં સમાયા,
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…