Categories: BHAJANSANTVANI

EVO KALIYUG AVYO KUDO- BHAJAN

EVO KALIYUG AVYO KUDO… –  SANTVANI BHAJAN


એવો કળિયુગ આવ્યો કૂડો રે……

રચનાઃ દાસ ધીરો ભગત


CLICK TODOWNLOAD MP3


એવો કળિયુગ આવ્યો કૂડો રે,

દુનિયામાંથી દયા છે ઘટી,

એવા મોટા મોટા મહાજન રે,

લખપતી  લોભી રે થયા…એવો કળિયુગ (1)


 ધરતી માંથી ઘર્મ ગયું,વધ્યું પાપનું પુર,

પરજન તો પાગડા થયા,મેદની થઇ ચકચૂર,

એવો ધરતીએ રસ ચોર્યો રે,

વાવ્યા કણકણસી ગયા…એવો કળિયુગ (2)


 પૃથ્વી માથે પાખંડ પૂજાશે,વિપ્ર કરશે વેપાર,

સંન્યાસી ધન સંચરવા લાગ્યા, નહિ મળે પતિવ્રતા નાર,

એવું સંત ન મળે શોધ્યું રે,

અસંતનાં તો આંધા વળ્યા…એવો કળિયુગ (3)


સૂરાનું સૂરાતન ગયુ,સતિનું ગયું સત,

વેદી ભેદીને પંડીત પુરાણી,સૌની મટી ગઇ મત,

એવું કળિયુગનું કારણ રે,

લોભે જન લાગી રયા…એવો કળિયુગ (4)


છત્રપતિ તો  વચન ચુક્યા,આ દુઃખ કોને કહેવાય,

કથા તો કુપાત્રની સુણસે,પ્રશ્ન ગરોળાને પૂછાય,

એવો દાસ ધીરો કહે છે રે,

અજ્ઞાની નર અંધા રે થયા….એવો કળિયુગ (5)


 એવો કળિયુગ આવ્યો કૂડો રે,

દુનિયામાંથી દયા છે ઘટી,

એવા મોટા મોટા મહાજન રે,

લખપતી  લોભી રે થયા…એવો કળિયુગ


તારા રે ઘટમાં પિયુ બિરાજે – ભજનની દુનિયા


SANTVANI DHAM ,GUJARATI BHAJAN LYRICS PDF


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago