Categories: BHAJANSANTVANI

GUJARATI BHAJAN GEET- KARUNA NA KARNARA

SANTVANI – GUJARATI BHAJAN GEET

GUJARATI BHAJAN LYRICS

HE..KARUNA NA KARNARA..


આ ભજનને અંહીંથી સાંભળો …

સત્ સંગ્રામે રહ્યા પગ ખોડી – સંતવાણી ધામ ભજન


ભજન-42-હે..કરૂણાનાં કરનારા…..


હે  કરુણાના  કરનારા,   તારી કરુણાનો કોઈ પાર નથી,

હે  સંકટના  હરનારા,    તારી કરુણાનો કોઈ પાર નથી.

મેં પાપ કર્યાં છે એવાં હું તો ભૂલ્યો તારી સેવા,

મારી ભૂલોને ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.


 

હું અંતરમાં થઈ રાજી , ખેલ્યો છું અવળી બાજી,

અવળીને સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.


 

હે પરમ કૃપાળુ વ્હાલા, મેં પીધાં વિષના પ્યાલા,

વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.


 

ભલે છોરું કછોરું થાયે , પણ તું તો માવતર કહેવાયે,

મીઠી છાયાના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.


 

મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો,

મારી નાવના ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી.


 

છે ભક્તનું દિલ ઉદાસી , તું ચરણે લે અવિનાશી

મારા દિલમાં હે રમનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.


આ ભજનને અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK HERE TO DOWNLOAD


વિરપુર જાવું કે સત્તાધાર જાવું – સંતવાણી ધામ

ગુજરાતી ભજન,સંતવાણી ભજન,SANTVANI DHAM,BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago