Categories: BHAJANKabir bhajan

Gujarati Bhajan lyrics -Ram nam pyasi…

Ram nam pyasi- lyrics gujarati bhajan

Deshi Bhajan-kabir saheb bhajan


JO JE RE TARI JINDAGI JAVA NI – જો જે રે તારી જિંદગી જવાની …..

Ram nam pyasi,hari nam na pyasi bhamara,
bhale ne ayo re mara ram nam na pyasi… (1)
murtyu lok thi aayo bhamaro,vaikunth no rahevasi,
zalhal zalhal jyot jalat hai,
adhar takhat par joyu jagi bhamara,bhale ne aayo re. (2)
mara ram nam na pyasi………
satnam ni vat kari le,sun sun rahyo udasi,
prem no pyalo mara guruji e payo,
eni bhed bhramana bhagi,bhamara bhale ne aayo re. (3)
mara ram nam na pyasi………
sapana ma joyu jagi,lagan tyare lagi,
kahat kabira suno mere sadhu,
aap malya suhagi bhamara,bhale ne aayo re. (4)
mara ram nam na pyasi………
Ram nam pyasi,hari nam na pyasi bhamara,
bhale ne ayo re mara ram nam na pyasi…

રામ નામની પ્યારી રે ભમરા-ગુજરાતી ભજન-કબીરનાં ભજનો

રામ નામની પ્યાસી મારા,હરી નામની પ્યાસી ભમરા,
ભલે ને આયો રે મારા રામ નામના પ્યાસી…… (1)
મૃત્યુ લોકમાં આયો ભમરો ,વૈકુંઠનો રહેવાસી,
ઝળહળ ઝળહળ જ્યોત જલત હૈ,
અધર તખત પર જોયું જાગી ભમરા,ભલેને આયો રે….. (2)
રામ નામની પ્યાસી મારા,હરી નામની પ્યાસી ભમરા…….
સતનામની વાત કરીલે,સુન મુન રહ્યો ઉદાસી,
પ્રેમનો પ્યાલો મારા  ગુરૂજીએ પાયો,
એની ભેદ ભ્રમણાં ભાગી,ભમરા ભલેને આયો રે…..(3)
રામ નામની પ્યાસી મારા,હરી નામની પ્યાસી ભમરા……..
સપનાંમાં જોયું જાગી, લગન ત્યારે લાગી,
કહત કબીરા સુનો મેરે સાધુ,
આપ મળ્યા સુહાગી ભમરા,ભલે ને આયો રે…..(4)
રામ નામની પ્યાસી મારા,હરી નામની પ્યાસી ભમરા……..
રામ નામની પ્યાસી મારા,હરી નામની પ્યાસી ભમરા,
ભલે ને આયો રે મારા રામ નામના પ્યાસી…… (1)


 

 

 

 

 

 

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

2 months ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

3 months ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

3 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

6 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

7 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

7 months ago