SAHELI MORI BHAGYE RE MALYO CHHE AMANE -BHAJAN LYRICS
BEST GUJARATI BHAJAN LYRICS-BHAJAN- 11
GUJARATI BHAJAN – Sahehi Mori ….
Bhagye re mlyo chhe amane,
ava sadhu re purush no sang (2)…..E……. Sahehi Mori ….(1)
avar purush no sangado na kariye hari (2)
eto padi de bhajan ma bhang……E……. Sahehi Mori ….(2)
sadhu re purush no sangado ja kariye hari,(2)
to to chauguna chade amane rang….E……. Sahehi Mori ….(3)
ninda na karnara narake java na hari (2)
jai ne bane eto re bhorig….E……. Sahehi Mori ….(4)
mirabai gave sant charanraj hari (2)
e to udi udi lage mare ang….E……. Sahehi Mori …..(5)
E……. Sahehi Mori ….
Bhagye re mlyo chhe amane,
ava sadhu re purush no sang (2)…..E……. Sahehi Mori ….
સાહેલી મોરી ભાગ્યે રે મળ્યો છે –
ભજન-11
એ…….સાહેલી મોરી.
….
ભાગ્ય રે મળ્યો છે અમને
આવા સાધુ પુરુષ નો સંગ ,(2)..એ…….સાહેલી મોરી…..(1)
અવર પુરુષ નો સંગડો ના કરીએ હરિ (2)
એ તો પાડી દિયે ભજન માં ભંગ,…એ…….સાહેલી મોરી…..(2)
નિંદા ના કરનારા નરકે જવાના હરિ (2)
જઈ ને બને ઇ તો ભોરીંગ…..એ…….સાહેલી મોરી…..(3)
સાધુ રે પુરુષ નો સંગડો જો કરીયે હરિ (2)
તો તો ચૌગુના ચઢે અમને રંગ…..એ…….સાહેલી મોરી…..(4)
મીરા બાઇ ગાવે સંત ચરણ રજ હરિ
એ તો ઉડી ઉડી લાગી મારે અંગ……એ…….સાહેલી મોરી….. (5)
એ…….સાહેલી મોરી..
…
ભાગ્ય રે મળ્યો છે અમને
આવા સાધુ પુરુષ નો સંગ ,(2)..એ…….સાહેલી મોરી…..
BHAJAN SAKHI – ગુજરાતી સાખી-SANTVANI