Categories: MIRABAI NA BHAJAN

Gujarati Bhajan lyrics – mirabai bhajan-saheli mori

SAHELI MORI BHAGYE RE MALYO CHHE AMANE -BHAJAN LYRICS

BEST GUJARATI BHAJAN LYRICS-BHAJAN- 11

GUJARATI BHAJAN – Sahehi Mori ….
Bhagye re mlyo chhe amane,
ava sadhu re purush no sang (2)…..E……. Sahehi Mori ….(1)
avar purush no sangado na kariye hari (2)
eto padi de bhajan ma bhang……E……. Sahehi Mori ….(2)
sadhu re purush no sangado ja kariye hari,(2)
to to chauguna chade amane rang….E……. Sahehi Mori ….(3)
ninda na karnara narake java na hari (2)
jai ne bane eto re bhorig….E……. Sahehi Mori ….(4)
mirabai gave sant charanraj hari (2)
e to udi udi lage mare ang….E……. Sahehi Mori …..(5)
E……. Sahehi Mori ….
Bhagye re mlyo chhe amane,
ava sadhu re purush no sang (2)…..E……. Sahehi Mori ….

DHAR LE GURU KA DHYAN -BHAJAN 

સાહેલી મોરી ભાગ્યે રે મળ્યો છે –

ભજન-11

એ…….સાહેલી મોરી.
….
ભાગ્ય રે મળ્યો છે અમને
આવા સાધુ પુરુષ નો સંગ ,(2)..એ…….સાહેલી મોરી…..(1)

અવર પુરુષ નો સંગડો ના  કરીએ હરિ (2)

એ તો પાડી દિયે ભજન માં ભંગ,
…એ…….સાહેલી મોરી…..(2)
નિંદા ના કરનારા નરકે જવાના  હરિ (2)


જઈ ને બને ઇ તો  ભોરીંગ
…..એ…….સાહેલી મોરી…..(3)

 

સાધુ રે પુરુષ નો સંગડો જો કરીયે હરિ (2)


તો તો ચૌગુના ચઢે અમને રંગ…..
એ…….સાહેલી મોરી…..(4)

 

મીરા બાઇ ગાવે સંત ચરણ રજ હરિ

એ તો ઉડી ઉડી લાગી મારે અંગ
……એ…….સાહેલી મોરી….. (5)
એ…….સાહેલી મોરી..
ભાગ્ય રે મળ્યો છે અમને
આવા સાધુ પુરુષ નો સંગ ,(2)..એ…….સાહેલી મોરી…..

BHAJAN SAKHI – ગુજરાતી સાખી-SANTVANI

 

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago