Categories: SAKHISANTVANI

GUJARATI BHAJAN SAKHI LYRICS

SANTVANI BHAJAN

SAKHI-18

GUJARATI SAKHI LYRICS

ભજન

સાખીઓ

(1)
જેની જીભે જાદવો,જેને રોમે રામ,
આઠે સિદ્ધી આંગણે,જોગંદરને ધામ.
(2)
લૂટ સકે તો લુંટ લે,રામ નામ કી લુંટ,
ફિર પીછે પછતાયેગો પ્રાણ રહેંગે છૂટ.
(3)
વીંછી કેરી વેદના જેને વીતી હોય,
તે જાણે પીડ પારકી,અવર ન જાણે કોય.
(4)
કર્મમાં જે લેખ લખ્યા,તે મિથ્યા નવ થાય,
રંક મટી રાજા બને,રાજા રંક જ થાય.
(5)
બડા બડાઇ ન કરે,બડા ન બોલે બોલ,
હીરા મુખ સે ન કહે,લાખ હમારા મોલ.
( 6)
ટુકડા માંહી ટુક દે ચીરા માંહી દે ચીર,
જો દિયે સો પાવહીં યા કહે સંત કબીર.
(7)
મીઠા સબસે બોલીયે, સુખ ઉપજે ચહું ઓર,
વસીકરણ યહ મંત્ર હૈ, તજીયે બચન કઠોર.
(8)
સંગત કીજે સંત કી કભી ન નિષ્ફળ હોય,
લોહા પારસ પરસતે સો ભી કંચન હોય.
(9)
બિના નયન પાવે નહીં બિના નયન કી બાત,
સેવે સદગુરૂ કે ચરન સો પાવે સાક્ષાત.
(10)
જબ તું જન્મીયા જગ મેં જગ હસે તું રોય,
ઐસી કરની કર ચલો,તુમ હસે જગ રોય.

SANTVANI DHAM , GUJARATI SAKHI LYRICS

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago