Categories: SAKHISANTVANI

GUJARATI BHAJAN – SAKHI LYRICS

BHAJAN SANTVANI

GUJARATI SAKHI

BHAJAN SAKHI :1


ગુજરાતી ભજન

ભજન સાખીઓઃ1


સુંદર રીતે ગવાયેલી સાખીઓ સાંભળો….

સ્વરઃ હરી ગઢવી


સાખીઃ1
સરસ્વતી  સુર દિજીયે, ગણપતિ દિજીયે જ્ઞાન,
બજરંગી બલ દિજિયે, સદગુરૂ દિજીયે સાન.
સાખીઃ2
ગવરી તમારા પુત્રને સૌથી સમરીયે મોર,
દિવસે સમરે હાટ વાણીયા અને રાત્રે સમરે ચોર.
સાખીઃ3
સદા ભવાની સહાય કરો અને સન્મુખ રહો ગણેશ,
પંચદેવ મળી મારી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ.
સાખીઃ4
દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળા વેષ,
સમરતા લખ લાભ દિયે ગવરીનંદ ગણેશ.
સાખીઃ5
એક દંત દયાવંત ચાર ભુજાધારી,
મુષક કી સવારી સોહીયે હો રિદ્ધી સિદ્ધી દો નારી.

 

સાખીઃ6
સુર બિન મિલે નહીં સરસ્વતી,
ગુરુ બિન મિટે નહીં ભેદ,
જલ બિન ઉતરે નહીં આરતી,
અન્ન બિન ટિકે નહી પ્રાણ.

સાખીઃ7
પાર્વતી જલ જીલન ચલી નારી નવલાં વેષ,
અંગનાં મેલ ઉતારીને એના બનાયા ગણેશ.
સાખીઃ8
ગુરુ અમારી ગારૂડી કીધી મુજ પર મેર,
મોરો બતાયો મરમ તણો ઉતર ગયો સબ ઝેર.
સાખીઃ9
ગુરુ મિલા તો સબકુછ મિલા ઔર મિલા નહીં કોઇ,
સુત દારા અને લક્ષ્મી વો તો પાપીજન કે ઘર મેં ભી હોય.
સાખીઃ10
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા,
ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ
અંહિથી સાખીઓ ડાઉનલૉડ કરો…
MP3 FILE : 2.57 MB

CLICK HERE TO DOWNLOAD


SANTVANI DHAM

Recent Posts

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

14 hours ago

અમને અડશોમા અભડાશો – ગુજરાતી ભજન

અમને અડશો મા અભડાશો - સંતવાણી ભજન અમને અડશો માં અભડાશો, પછી ન્હાવાને ક્યાં જશો...અમને…

2 days ago

આ જુગમાં છે દેહ અભિમાન ઘણું – સંતવાણી

આ જુગમાં છે દેહ અભિમાન ઘણું - ભજન AA JUG MA CHHE DEH ABHIMAN GHANU…

2 days ago

દોહા (સાખીઓ) – કવિ કાગનાં દોહા

દોહા (સાખીઓ) - ગુજરાતી દોહા -કાગબાપુનાં DOHA (SAKHI) - GUJARATI DOHA - KAGBAPU NA DOHA…

2 days ago

કિસ દેવતા ને આજ મેરા – ગુજરાતી ભજન

કિસ દેવતા ને આજ મેરા - ભજન KIS DEVATA NE AAJ MERA - BHAJAN LYRICS…

3 days ago

લીલી લીંબડી રે લીલો – ગુજરાતી લોકગીત

લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ LILI LIMBADI RE LILO NAGARVEL NO CLICK TO DOWNLOAD…

3 weeks ago