GUJARATI DHOON – BHAJAN
SANTVANI DHOON
JAY GANESH JAY GANESH JAY GANESH DEVA
ધુન-03
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા….
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા,
માતા જેના પાર્વતી,પિતા મહાદેવા.
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા.
લાડુઓનો ભોગ ચડે,સંત કરે સેવા,
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા,
ચાર ભુજા ધારી વ્હાલા દયાળુ છે દેવા,
હાર ચડે ,પુષ્પ ચડે ઔર ચડે મેવા,
રીધી સીદ્ધી દાતા પ્રભુ, પહેલી તારી સેવા,
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા,
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા,
માતા જેના પાર્વતી,પિતા મહાદેવા.
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા.