અંતર ભર્યા હશે-નાઝિર દેખૈયા રચિત ગઝલ
ઉપર નહીં કળાય તો ભીતર ભર્યા હશે,
મીઠાં જખમથી કંઇકના અંતર ભર્યા હશે. …. (1)
એને નિહાળવાને મને દેજે આંખડી,
ખાબોચિયાંમાં જેણે સમંદર ભર્યા હશે. …… (2)
કેવા હશે એ પ્યારથી ભરેલા માનવી,
અપમાનમાંય જેમના આદર ભર્યા હશે. …… (3)
જેના હરેક ઇશારે જીવન દોહ્યલાં બને,
આંખોમાં એની કેવાયે મંતર ભર્યા હશે. ….. (4)
‘નાઝિર’ પ્રભુને ત્યારે નહીં ગોતવો પડે,
જ્યારે કે માણસાઇથી સૌ ઘર ભર્યા હશે . ……(5)
ઉપર નહીં કળાય તો ભીતર ભર્યા હશે,
મીઠાં જખમથી કંઇકના અંતર ભર્યા હશે. ….
GAZAL – KYA BHAROSA HE IS JINDAGI
UPAR NAHI KALAY TO BHITAR BHARYA HASHE,
MITHA JAKHAM THI KAIK NA ANTAR BHARYA HASHE . …. (1)
ENE NIHALAVA NE MANE DEJE ANKHADI,
KHABOCHIYA MA JENE SAMNDAR BHARYA HASHE . ….. (2)
KEVA HASHE E PYAR THI BHARELA MANAVI,
APAMAN MAY JEMANA ADAR BHARYA HASHE. ….. (3)
JENA HAREK ISHARE JIVAN DOHYALA BANE,
ANKHO MA ENI KEVAYE MANTAR BHARYA HASHE . ……(4)
‘NAZIR’ PRABHU NE TYARE NAHI GOTAVO PADE,
JYARE KE MANSAI THI SAU GHAR BHARYA HASHE ….. (5)
BHAJAN – RAT RAHE JAHARE PACHHALI KHATGHADI
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…