તમારા ગયા પછી-ગુજરાતી ગઝલ
દિલને નથી કરાર તમારા ગયા પછી,
આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી. ….. (1)
યત્નો કર્યા હજાર તમારા ગયા પછી,
લાગ્યું ના દિલ લગાર તમારા ગયા પછી. …… (2)
વીતી રહ્યો છે એક સરીખો સમય બધો,
શું સાંજ,શું સવાર તમારા ગયા પછી. ….. (3)
ખીલે તો કેમ ખીલે કળી ઉર ચમન તણી,
આવી નથી બહાર તમારા ગયા પછી. ….. (4)
મહેફિલ છે એ જ એ જ સુરા એજ જામ છે,
ચડતો નથી ખુમાર તમારા ગયા પછી. …… (5)
જીવનનો તાંતણો છે તમારા જ દમ સુધી,
તૂટી જશે ધરાર તમારા ગયા પછી. …. (6)
નાઝિરને છેક ઓશિયાળો ના તમે કરો,
કરશે ન કોઇ પ્યાર તમારા ગયા પછી. ….. (7)
‘નાઝિર’નો સાથ છોડી જનારા, જરા કહો,
કોને કરે છે પ્યાર તમારા ગયા પછી. …… (8)
BHAJAN LYRICS – DIVANA DIL TANI VATO – GAZAL
DIL NE NATHI KARAR TAMARA GAYA PACHHI,
ANKHE CHHE ASHRUDHAR TAMARA GAYA PACHHI . ….. (1)
YATNO KARYA HAJAR TAMARA GAYA PACHHI,
LAGYU NA DIL LAGAR TAMARA GAYA PACHHI . …. (2)
VITI RAHYO CHHE EK SARIKHO SAMAY BADHO,
SHU SANJ SHU SAVAR TAMARA GAYA PACHHI. ……(3)
KHILE TO KEM KHILE KALI UR CHAMAN TANI,
AVI NATHI BAHAR TAMARA GAYA PACHHI . …. (4)
MAHEFIL CHHE EJ EJ SURA EJ JAM CHHE,
CHADATO NATHI KUMAR TAMARA GAYA PACHHI. ….. (5)
JIVAN NO TATANO CHHE TAMARA JA DAM SUDHI,
TUTI JASHE DHARAR TAMARA GAYA PACHHI. ….. (6)
NAZIR NE CHHEK OSHIYALO NA TAME KARO,
KARASHE NA KOI PYAR TAMARA GAYA PACHHI. ….. (7)
‘NAZIR’ NO SATH CHHODI JANARA JARA KAHO,
KONE KARE CHHE PYAR TAMARA GAYA PACHHI. …..(8)
DWARIKA NO NATH- દ્વારીકાનો નાથ મારો
સંતવાણી ધામ એક એવી વેબ સાઇટ છે,જ્યાં તમને ગુજરાતની ગરવી સંસ્કૃતિનાં ઉજળા પાછાનો સંગ્રહ જોવા મળશે.તો આવો પધારો અને મન મુકીને માણો….અંહિ તમને ભજન ,ગઝલ,ધુન,કિર્તન,ગરબા,દુહા – છંદ, સંતવાણી સાખીઓ ઉપરાંત ઘણું બધુ મળશે. આપણાં ગુજરાતની આપણી સંસ્કૃતિની મહેકને વિશ્વનાં ખુણે ખુણે લઇ જવાનો એક નાનકડો પ્રયાસ સંતવાણી ધામની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…