KIRTAN

AJE SAUNE JAY SHREE KRISHNA

SATSANG KIRATN

KIRTAN:23

AJE SAUNE JAY SHREE KRUSHNA…

કિર્તન ભજન

સત્સંગ કિર્તનમાં છેલ્લે ગવાતું કિર્તન

આજે સૌને જયશ્રી કૃષ્ણ……

આજે સૌને જયશ્રી કૃષ્ણ,કાલે વેલા આવજો,
હરીગુણ ગાવા હરીરસ પીવા,આવે તેને લાવજો.
મનમંદિરના ખુણે ખુણેથી,કચરો કાઢી નાખજો,
અખંડ પ્રેમ તણી જયોતિને કાયમ જલતી રાખજો.
વ્યવહારે તો પુરા રહીને,પરમાર્થમાં રાચજો,
સઘળી ફરજો અદા કરીને,સત્સંગ માંહી બેસજો.
હરતા ફરતા કામો કરતાં,હૈયે હરીને રાખજો,
માન બડાઇ છેટા મેલી,ઇર્ષા કાઢી નાખજો.
હૈયે હૈયાં ખુબ મિલાવી,હરીનું નામ દિપાવજો,
ભક્તિ કેરા અમૃત પીને,બીજાને પીવડાવજો.
સૌ માં એક જ પ્રભુ બિરાજે,સમજી પ્રિતી બાંધજો,
શંકરની શીખ હૈયે ધારી,હરીથી સુરતા સાધજો.
આજે સૌને જયશ્રી કૃષ્ણ,કાલે વેલા આવજો,
હરીગુણ ગાવા હરીરસ પીવા,આવે તેને લાવજો.

SANTVANI KIRTAN SONG,GUJARATI KIRTAN

 

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago