LAGNA GEET

GUJARATI LAGNA GEET LYRICS

GUJARATI LAGNA GEET -પીઠી ચોળી લાડકડી

ગુજરાતી લગ્નગીત – પીઠી ચોળી લાડકડી

પીઠી ચોળી લાડકડી ,ચુંદડી ઓઢી લાડકડી,

ચુંદડીએ ધબકારા ઢાંક્યાને કરમાં કર સોંપ્યા લાડકડી…

મીઠી  આવો લાડકડી, કેમ કહું જાઓ લાડકડી,

તું શાની સાપનો ભારો,તું તુલસીનો ક્યારો લાડકડી….

ચરકલડી ચાલી લાડકડી.રહેસે ના ઝાલી લાડકડી,

આછેરી શીમળાની છાયા,એવી તારી માયા લાડકડી ….

સોડમાં લીધાં લાડકડી,આંખમાં ભરી પીધાં લાડકડી,

હીબકાંને હૈયામાં રુંધ્યા,તે પારકા કિધા લાડકડી …..

SANTVANI DHAM ,GUJARATI BEST LAGNA GEET

લાડો લાડી જમે રે કંસાર – GUJARATI LAGNA GEET

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago