Categories: GEETLOK GEET

GUJARATI LOK GEET – VENT BHARI NE

LOKGEET SANGRAH GUJARATI

LOK GEET -14

VENT BHARI EK VANS NO KATAKO…..

લોકગીત સંગ્રહ

લોકગીત બ્લૉગ

વેંત ભરીને એક વાંસનો કટકો …

વેંત ભરીને એક વાંસનો કટકો,
એની વાલે વાંસળી ઘડાવી રે,
હાલો જોવાને જઇએ….
વેંત ભરીને એક વાંસનો કટકો
ગોકુળમા ઘડાવી વાલે,મથુરામાં મઢાવી ,
જીણે જીણે હિરલે જડાવી રે,
હાલો જોવાને જઇએ….
વેંત ભરીને એક વાંસનો કટકો
રાધાને સંભળાવી વાલે,ગોપીઓ નચાવી,
ગોકુળિયામાં ઘેલું લગાડ્યું રે,
હાલો જોવાને જઇએ….
વેંત ભરીને એક વાંસનો કટકો
વેંત ભરીને એક વાંસનો કટકો,
એની વાલે વાંસળી ઘડાવી રે,
હાલો જોવાને જઇએ….

LOK GEET LYRICS IN GUJARATI,SANTVANI DHAM

 

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago