Categories: GEETLOK GEET

GUJARATI LOKGEET – DIKRI MARI LADAKVAYI

GUAJARATI SANTVANI

LOKGEET -04

DIKRI MARI LADAKVAYI LAXMI NO AVATAR….

લોકગીત

દિકરી મારી લાડકવાયી…..

દિકરી મારી લાડકવાયી , લક્ષ્મીનો અવતાર,
એ સુવે તો રાત પડેને, જાગે ત્યારે સવાર….દિકરી મારી (1)
દિકરી તારા વહાલનો દરીયો જીવનભર છલકાય,
પામતાં જીવન માતપિતાનું ધન્ય થઇ જાય,
એક સ્મિતમાં તારા,ચમકે મોતીડાં હજાર…દિકરી મારી (2)
ઢીંગલા સાથે રમતી ઢીંગલી, જેવું મારું બાળ,
રમતા થાકીને ભુખ લાગે તો,ખીર રાખુ તૈયાર,
રૂપમાં તારા લાગે મને, પરીનો અણસાર…દિકરી મારી (3)
કાલી -ઘેલી વાણીથી ઘર,ઘુઘરા થઇને ગુંજે,
પાપા-પગલી ચલાવતાં બાપૂનું હૈયું ઝુમે,
દિકરી તુ તો માત પિતાનો સાચો છે આધાર….દિકરી મારી (4)
હૈયાના ઝૂલે હેતની દોરી,બાંધી તને ઝૂલાવું,
હાલરડાંની રેશમી રજાઇ,તને હું ઓઢાડું,
પાવન પગલે તારા, મારો ઉજળો છે સંસાર…દિકરી મારી (5)
દિકરી મારી લાડકવાયી , લક્ષ્મીનો અવતાર,

એ સુવે તો રાત પડેને, જાગે ત્યારે સવાર….દિકરી મારી

SANTVANI DHAM ,GUJARATI LOKGEET

 

 

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago