Categories: SAKHISANTVANI

GUJARATI SAKHI LYRICS (ગુજરાતી સંતવાણી સાખીઓ)

BHAJAN SAKHI

SAKHI – 28

GUJARATI SAKHI

સાખીઓ

સંતવાણી સાખીઓ

ભજનની સાખીઓ

(1)
આગ લગી સંસાર મેં,ખનખન ઝરે અંગાર,
ઉઠ કબીરા દુર,જગત હૈ કંસાર.
(2)
બાત બડી હૈ અટપટી,ઝટપટ લિખે ન કોય,
જો મન કી ખટપટ મિટે,ઝટપટ દર્શન હોય.
(3)
એક જરા સી બાત પર, બરસોં કે યારાના ગયે,
લો ચલો  અચ્છા હુઆ,કુછ લોગ પહેચાને ગયે.
(4)
રહિમન ધાગા પ્રેમ કા,મત તોડો ચટકાય,
તૂટે સે પુનિ ન મિલે,મિલે ગાંઠ પડ જાય.
(5)
કબીરા યહ મન લાલચી,સમજે નહીં ગંવાર,
ભજન કરને કો આલસી,ખાને કો હોશિંયાર.
(6)
ભજન કર ભજન કર નિત્ય નિજ નામ કો,
સમય વહી જાય તને શરમ નાવે,
નુર કા નુર હૈ તેજ કા તેજ હૈ,
પ્રેમની જોત તું પરણ પાવે.
(7)
શબ્દ કા દેહ હૈ સુરત કર સમરણી,
પુર્વના પુન્ય કોઇ પુરૂષ પાવે,
સદગુરૂ શબ્દોમાં રહ્યો લવલીન તો,
આઠો પહોર આનંદપાવે.
(8)
ત્રિવિધ તાપ તો નિકટ આવે નહીં,
કરે જમ જોર તો લાત ખાવે,
સવો સદગુરૂના ચરણ પ્રતાપથી,
નિશદિન નુરમાં નુર લાવે.
(9)
હંસ હતા તે હાલ્યા ગયા મરીને દીધા માગ,
અભાગી જીવ અનેક છે,કુટીલ હરદાના કાગ,
કુટીલ હરદાના કાગ સંગત ક્યાં જઇને કરીએ,
વરતી વેરાગણ કરી મરત લોકમાં ફરીએ,
શબ્દ પારખું ભેટશે તે દી લેશે ભક્તિમાં ભાગ,
સવો કહે સંત હાલ્યા ગયા મરીને દીધા માગ.

SANTVANI DHAM,SANTVANI SAKHI LYRICS

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago