Categories: BHAJANSANTVANI

GURU TERO PAR NA PAYO-BHAJAN LYRICS

GUJARATI BHAJAN LYRICS

SANTVANI BHAJAN

GURU TARO PAR NA PAYO…..

સંતવાણી-ભજન

ભજન-47

ગુરૂ તારો પાર ન પાયો….

ગુરુ તારો પાર ન પાયો હે (૨) હે પૃથ્વી ના માલિક

હવે તમે રે તારો તો અમે હવે તરીએ હે જી

 

હે જીરે  સંતો ……… ગવરી ના પુત્ર હેજી ગણેશ ને સમરીએ

સમરીએ શારદા માત, વારી વારી  ….હે. ……….(૧)

 

હે જીરે સંતો……. જમીન ને આસમાન વાલે મારે મુળ વિના માંડ્યા,

થંભ વિના આભ ને ઠેરાયો , વારી વારી …..હે  ………(૨)

 

હે જીરે સંતો………. શૂન્ય રે શિખર પર એવો અલખ નો અખાડો

જ્યાં વરસે નુર રે સવાયો , વારી વારી ….હે………(૩)

 

હે જીરે સંતો……….ગગન મંડળ માં  એક બાળક બોલે

બાળ એતો રામજી સ્વરૂપે સવાયો , વારી  વારી ……હે ……(૪)

 

હે જીરે સંતો……..ગગન મંડળ માં એક ગૌવા રે વિયાણી

દૂધ એને ધરણી માં જમાયા, વારી વારી ………હે…….(૫)

 

હે જીરે સંતો……સંતો એ મળીને કર્યા રે વલોણા

માખણ એના કોઈક વિરલે પાયા, વારી વારી …..હે …….(૬)

 

હે જીરે સંતો………..સોભાજી નો ચેલો પંડિત દેવાયતબોલ્યા

ગુરુ તારો બડલો હે સવાયો ,વારી વારી …..હે …….(૭)

સંતવાણી ભજન,SANTVANI DHAM,SANTVANI BHAJAN LYRICS

ગુજરાતી ભજન ગીત – જટામાં ગંગાજી અટવાણી

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago