Categories: DHOON

GURUJI NA NAM NI HO MALA – DHOON

GURUJI NA NAM NI HO MALA -BHAJAN – DHOON LYRICS



પ્રાચીન ધુન – દેશી ગુજરાતી ધુન ભજન-GURUJI NA NAM


ગુરૂજીનાં નામની હો માળા છે ડોકમાં…..

આ ધુન અંહીંથી સાંભળો ….


ગુરૂજીના નામની હો માળા છે ડોકમાં,
નારાયણ નામની હો માળા છે ડોકમાં….(1)
જુઠુ બોલાય નહી ખોટું લેવાય નહી,
અવળું ચલાય નહી હો માળા છે ડોકમાં….(2)

પરને પિડાય નહી હું પદ ધરાય નહી,
ભક્તિ ભુલાય નહી હો માળા છે ડોકમાં….(3)

ધન સંઘરાય નહી એકલા ખવાય નહી,
ભેદ રખાય નહી હો માળા છે ડોકમાં….(4)
બોલ્યું બદલાય નહી ટેકને ત્યજાય નહી,
બાનું લજવાય નહી હો માળા છે ડોકમાં….(5)
હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહી,
નારાયણ વિસરાય નહી હો માળા છે ડોકમાં….(6)


ગુરૂજીના નામની હો માળા છે ડોકમાં,

નારાયણ નામની હો માળા છે ડોકમાં…


PRAKHYAT DHOON GUJARATI,SANTVANI DHAM

NARAYAN HARI HARI – નારાયણ હરી હરી…..


આ ધુનને અંહીંથી ડાઉનલૉડ કરો….

CLICK HERE TO DOWNLOAD


SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM
Tags: doon bhajan

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago