BHAJAN

HANSALO HALAVA LAGYO – DESHI BHAJAN

HANSALO HALAVA LAGYO – GUJARATI BHAJAN LYRICS


હંસલો હાલવાને લાગ્યો રે…. પ્રાચીન ભજન

રચનાઃભાણ સાહેબ


CLICK TO DOWNLOAD MP3


હંસલો હાલવાને લાગ્યો રે,

કાયાનો ગઢ ભાગ્યો રે,

તમે પોરા પ્રમાણે જાગો જાગો…..ટેક


નિત નિત નિદ્રા મત કરો ભાઇ,

સૂતાને સાહેબ આઘો,

સુમિરણ કરી લ્યો સાચા ઘણીનું,

એ તમે  મોજ મુક્તા ફળ માંગો ….હંસલો હાલવાને….


જાગ્યા સોઇ નર સિદ્યા સંસારમાં,

જેને ઉજળ મેલ્યો આઘો,

મારગે ધાયા તે બહુત સુખ પાયા,

દેહડી તણો દલ ભાંગ્યો …. હંસલો હાલવાને


જરા પોચી ત્યારે જમડા આવ્યા,

દેહડી તણો દલ ભાંગ્યો,

એ કુડીએ આવી કાયોનો ગઢ ભેર્યો,

ત્યારે અંધો અરજવા લાગ્યો….હંસલો હાલવાને….


કુડી છે કાયાને કુડી છે માયા,

જુઠડો આ જગ જાણો,

સાચો નામ સાહેબ કો જાણો,

એમ ભણે લુહાણો ભાણો ….હંસલો હાલવાને…


ITANA TO KARANA SWAMI-BEST BHAJAN


પ્રાચીન ભજન,ગુજરાતી ભજન,BEST GUJARATI BHAJN


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago