HAR HAR BHOLA SHAMBHU TAMARI – GUJARATI DHOON
ગુજરાતી ધુન
હર હર ભોલે શંભુ તમારી ધુન લાગી….
આ ધુન અંહીથી સાંભળો.
સ્વરઃ વનરાજસિંહ ચાવડા
હર હર ભોળા શંભુ તમારી ધુન લાગી,
તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી….હર હર ભોળા શંભું..
પાર્વતીના પ્યારા તમારી ધુન લાગી,
ગણપતિનાં પિતા તમારી ધુન લાગી…..હર હર ભોળા શંભું..
ગળે સર્પમાળા તમારી ધુન લાગી,
શીરે ગંગાધારા તમારી ધુન લાગી.
ડાક ડમરૂવાળા તમારી ધુન લાગી,
દેવ મહાદેવા તમારી ધુન લાગી…..હર હર ભોળા શંભુ…
હર હર ભોળા શંભુ તમારી ધુન લાગી,
તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી.