BHAJAN

HARI GUN GANA -હરી ગુન ગાના

HARI GUN GANA GURU RUP-સંતવાણી ભજન ગુજરાતી

હરી ગુન ગાના હરી રૂપ – DAS SATAR NA BHAJAN -HARI GUN GANA

રચનાઃ દાસ સત્તાર


આ ભજનને અંહિથી સાંભળો ….

સ્વરઃ નારાયણ સ્વામિ

ભજનની લંબાઇઃ 12.33 મિનિટ


HARI GUN GANA – દાસ સત્તાર દ્વારા રચાયેલા આ  ભજનમાં ગુરૂ અને હરી ભજનનો મહિમા વર્ણવવામાં આવેલો છે. સત્તાર બાપુ કહે છે કે માનવે જો રીતે રીતે માનવ જીવન જીવવું હોય – એક સજ્જન તરીકે લોકોના દિલમાં સ્થાન સ્થાપિત કરવું હોય તો -બે વસ્તુંને અપનાવવી જોઇ.એક હરી ભજન અને બીજું ગુરૂ ધ્યાન.એટલે કે ગુરૂ જે રસ્તો બતાવે તે રસ્તે ચાલવું.અને તો જ આ માનવ રૂપી દેહને અને આ જન્મારાને સફળ બનાવી શકીશ.


હરીગુન ગાના,

ગુરૂ રૂપ કા ધર ધ્યાના …. ટેક


ગુરૂ કા ધ્યાન ધરો,

બુરે કામો સે ડરો,

પ્રભુ ભજન કરો,

સાચા ધન કમાના રે …હરિ ગુન …


ગુરૂ ગોવિંદ એક,

દુગ્ધા કો દુર ફેંક,

જ્ઞિન ચક્ષુ સે દેખ,

દોનો કા ઠીકાના રે … હરિ ગુન …


નામ સે બનત કામ,

ધ્યાન સે મિલત રામ,

બસે વો તો ઠામો ઠામ,

ચરણો મેં ચિત્ત લાના રે …. હરિ ગુન …..


પ્રભુ કી માયા જાલ,

ફસે વાંકે બુરે હાલ,

શિર પે ભમત કાલ,

ફંદે મેં ન આના રે …. હરી ગુન …


માયા હય હદ માંહી,

પ્રભુ બેહદ સાંઇ,

રંગ રૂપ ગુણ નાંહી,

અયસા હય ઠિકાના રે … હરી ગુન ….


દાસ સત્તાર સાંઇ,

ગુરૂ અલખ ગોસાઇ,

હદ બે હદ માંહીં,

જાનત હૈ કોઇ જાના રે …. હરી ગુન …


અંહિથી આ ભજન ડાઉનલૉડ કરો….

MP3 FILE : 11.5 MB

CLICK HERE TO DOWNLOAD


DESHI BHAJAN ,SANTVANI GUJARATI,SANTVANI DHAM

હૈડા હાલોને અંજાર મુંજા મુંજા બેલિડા


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago