LAGNA GEET

HATH KANYA NO HETE – BEST LAGNA GEET

HATH KANYA NO HETE – LAGNA GEET LYRICS GUJARATI


હાથ કન્યાનો હેતે ઝાલો – લગ્નગીત સંગ્રહ

ગુજરાતનાં ભાતીગળ લગ્નગીતો


CLICK TO DOWNLOAD MP3


હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા,

ઉત્તમ કુળની છે કન્યા વરરાજા.


ઈશ્વર પારવતી ની જોડ વરરાજા,

ઘરની શોભા તમને સોંપી વરરાજા,

એ શોભાથી તમ ઘર દીપશે વરરાજા ,

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા .


રામ સીતા ની જોડ વરરાજા,

અમારું રતન તમને સોંપ્યું વરરાજા,

તેનું કરજો જતન વરરાજા,

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા.


ઈન્દ્ર ઈન્દ્રાણીની જોડ વરરાજા,

પ્રીતે જોડો હાથ પંચ સામે વરરાજા,

અમારી બેની તમને સોંપ્યાં વરરાજા ,

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા.


કૃષ્ણ રૂક્ષ્મણી ની જોડ વરરાજા,

જુગ જુગ જીવો તમારી જોડે વરરાજા,

માડી ના હેત તમને સોંપ્યાં વરરાજા,

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા.


આશિષ દઇએ અમે આજે વરરાજા,

પૂરા થાઓ  તમારા સૌ કોડ વરરાજા,

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા,

ઉત્તમ કુળની છે કન્યા વરરાજા..


NANU SARAKHU GOKULIYU-નાનું સરખુ ગોકુળિયું


લગ્નગીતો ગુજરાતનાં, લગ્નગીત બુક,BEST GUJARATI LAGNA GEET


SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago