SANTVANI

HE GOVIND HE GOPAL – DESHI BHAJAN

HE GOVIND HE GOPAL – SANTVANI BHAJAN LYRICS


હે ગોવિંદ હે ગોપાલ – ભજન સંતવાણી

રચનાઃ મીરાબાઇ


CLICK TO DOWNLOAD MP3


હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે….. ટેક


નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે,

સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઇ પછાડે……. હે ગોવિંદ


ચાર પ્રહર યુદ્ગ  ભયો લે ગયો મુઝધારે,

નાક-કાન ડુબન લાગ્યો કૃષ્ણ કો પુકારે…. હે ગોવિંદ


દ્વારિકા મેં શબ્દ ગયો ચોર ભયો ભારે,

શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સીધાયો……. હે ગોવિંદ


સૂર કહે શ્યામ સુનો આશરો તિહારો,

અબકી બાર પાર કરો નંદ દુલારે….. હે ગોવિંદ


GUJARATI GAZAL SONG – HAM TO ASHIK


પ્રાચીન સંતવાણી ભજન,દેશી ભજન,મીરાબાઇનાં ભજનો


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago