HE JAG JANANI HE JAGDAMBA

HE JAG JANANIHE JAGDAMBA

MA BHAGVATI STUTI-LYRICS – BHAJAN-02-HE JAG JAJANI

HE JAG JANANI, HE.. JAGDAMBA .

આ ભજન અંહીથી સાંભળો.


    HE JAG JANANI, HE JAGDAMBA. 

MAAT BHAVANI, CHARANE LEJO (2)   JAG JANANI, HE JAGDAMBA .

AADHYA SHAKTI MAA AADI ANADI……(2)
ARAJI  AMBA URMA DHARAJO……HE JAG JANANI, HE JAGDAMBA.

AA ATMA KOI NO,AANAND PAME MA…..
TO BHALE SANTAPI LE,MUJ AATAM NE……(2)
AANAND ENO,AKHAND RE JO,
KANTAK DE MANE ,PUSHPO TENE DEJE…..HE JAG JANANI,HE JAGDAMBA

AA DHUP BANU HU,SUGANDH TU LEJE MA……..
MANE RAKH BANI NE,UDI JAVA DE JE……..(2)
BALU BHALE PAN,BALU NAHI KOI NE
JIVAN MARU TU SUGANDHIT KARJE………HE JAG JANANI ,HE JAGDANBA


KOI NA TIR NU,NISHAN BANI NE……..
 
     DIL MARU TU, VINDHAVA DE JE………(2)
‘GHA’ SAHI LAV, GHA KARU NAHI KOI NE,
MANE GHAYAL THAYI NE,PADI RAHEVA DEJE……HE JA JANANI,HE JAGDAMBA
AMRUT MALE KE NA MALE MUJANE…….
AMRUT MAY AASHISH TU DEJE………(2)
ZER JIVAN NA JANI, HU PI JAVU,
ZER PACHAVAVA NI ,MANE SHAKTI TU DEJE………HE JAG JANANI,HE JAGDAMBA
DEJE TU SHAKTI,DEJE MANE BHAKTI MA…….
DUNIYA NA DUKH,SAHEVA DE JE ……(2)
SHANTI DURLABH,TARA MA CHARANE,
HE, MA TU MANE, TARA KHOLE LE JE ………….HE JAG JANANI, HE JAGDAMBA

હે જગ જનની હે જગદંબા….


હે જગ જનની હે જગદંબા,

માત ભવાની શરણે તું લેજે,

આદ્યશક્તિ માં આદી અનાદી,

અરજી અંબા તું ઉરમાં ધરજે…..હે જગ જનના..(1)


હોય ભલે દુઃખ મેરૂ સરીખું,

રંજ એનો ના થાવા દેજે

રજ સરીખું દુઃખ જોઇ બીજાનું,

રોવાને બે આંસું દેજે….હે જગજનની…(2)


આત્મા કોઇનો આનંદ પામે,

ભલે સંતાપી લે મુજ આતમને,

આનંદ એનો અખંડ રેજો,

કંટક દે મને પુષ્પો તેને…..હે જગ જનની… (3)


ધુપ બનું હું સુંગધ તું લેજે,

રાખ બની ઉડી જવા દેજે,

બળું ભલે બાળું નહીં કોઇને,

જીવન મારું સુંગધિત કરજે…..હે જગજનની…(4)


કોઇના તીરનું નિશાન બનીને,

દિલ મારું તું વિધાવા દેજે,

ઘા સહી લઉ ઘા કરું નહીં કોઇને,

ઘાયલ થઇને પડી રહેવા દેજે….હે જગજનની…(5)


દેજે શક્તિ દેજે ભક્તિ,

દુનિયાના દુઃખ સહેવા દેજે,

શાંતિ દુર્લભ તારા ચરણે,

હે માં તું મને ખોળે લેજે….હે જગજનની….(6)


આ ભજનની  MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો..

CLICK TO DOWNLOAD



SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago