RAS

HE RANGALO JAMYO KALINDI – LOK GEET RAS

HE RANGALO JAMYO KALINDI – PRACHIN RAS GARABA SONG


હે રંગલો જામ્યો કાલિન્દીને – પ્રાચીન રાસ ગરબા

સંતવાણી ધામ રાસ


CLICK TO DOWNLOAD MP3


હે જનનન જનક જણઝાલરી,

બાજે બાસુરી તટ જમુના,

તટ નટ નટવર નટખટ રાસ રમે,

ગોપી મનભાવન રાસ રમતી,

મુખ મલકાતી દામિની શી ડમક ડમે


હે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ,

છોગાળા તારા ઓ રે છબીલા તારા ઓ રે રંગીલા તારા,

રંગભેરુ જુએ તારી વાટ રંગલો…


હે હાલ હાલ હાલ વહી જાય રાત વાતમાં ,

ને માથે પડશે પ્રભાત,

છોગાળા તારા ઓ રે છબીલા તારા ઓ રે રંગીલા તારા,

રંગભેરુ જુએ તારી વાટ રંગલો…..


હે રંગરસીયા તારો રાહડો માંડી  ગામને છેવાડે બેઠા,

હો ભુંડા ગોકુળની ગોપીઓને તારા હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં,

હે તને પડખે તારી જશોદા માત ,

છોગાળા તારા ઓ રે છબીલા તારા ઓ રે રંગીલા તારા ,

રંગભેરુ જુએ તારી વાટ રંગલો….


હે મારા પાલવ નો છેડલો મેલ છોગાળા હો રે,

કે મન મારું ધડકે છે એક છોડવો ને હું તો તારી વેલ,

હું મોરલો ને તુ ઢેલ કે મન મારું ધડકે છે……


ASHA BHARYA TE AME AVIYA – RAS


ગુજરાતી રાસ ગરબા – પ્રસિદ્ધ કૃષ્ણ રાસ


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago