HO KANA BANSARI PE – MIRABAI BEST BHAJAN LYRICS
હો કાના બંસરી પે જાંઉ – ભજન ગીત
રચનાઃ મીરાબાઇ
હો કાના બંસરી પે જાવુ વારી વારી,
મોહે બંસરી કી ધુન લાગે પ્યારી….. ટેક
મહી દૂધ વેચન જાઉં વૃંદાવન,
કાનાને ગગરીયા ફોડી…. હો કાના બંસરી….
સાસુ બુરી મેરી નણંદ હઠીલી,
દેવરીયો દેવે મોહે ગાલી….. હો કાના બંસરી….
બાઈ મીરાં ગાવે પ્રભુ ગિરિધરના ગુણ,
ચરણ કમલ બલિહારી….. હો કાના બંસરી…..